Advertisement

ખંભાળીયાઃ ઘી ડેમની કેનાલમાં ગંદકીનું સામ્રાજ્યઃ મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર!

ખંભાળીયા તા. ૨૯ઃ ખંભાળીયાના ઘી ડેમની કેનાલોમાં ગંદકી-કચરો ઠલવાતા હોવાથી આ કેનાલો ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ છે અને માખી-મચ્છર-જીવાતોના ઉત્પત્તિ કેન્દ્ર સમાન બની ગઈ છે. એક સ્થળે ઝાડા-ઝાળી ઉગી નીકળ્યા હોવાથી જંગલ જેવી સ્થિતિ થઈ ગઈ છે.

ખંભાળીયાના જગૃત યુવાનો દ્વારા ધી ડેમની કેનાલોની આવી વરવી સ્થિતિના ફોટા વાયરલ થયા છે. ધી ડેમ તથા કેનાલોની સફાઈના મુદ્ે સિંચાઈ વિભાગની નિંભરતા અને નિષ્ક્રીયતા લોકોમાં ટીકાપાત્ર બની રહી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit