Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ.કૃષ્ણમણીજી મહારાજે પાઠવ્યા આશિષઃ
તાજેતરમાં શહેર ભાજપ સંગઠનના પ્રભારી તરીકે ધનસુખભાઈ ભંડેરીની નિમણૂક કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા સંગઠનમાં આ નવી અગત્યની જવાબદારી મળતા ધનસુખભાઈ દ્વારા નગરના શ્રીપ નવતનપુરીધામ ખીજડા મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે ખીજડા મંદિરના મહંત પૂ. કૃષ્ણમણીજી મહારાજ દ્વારા ધનસુખભાઈને ખેસ અર્પણ કરી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ તકે સંસ્થા સંલગ્ન કિંજલભાઈ કારસરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial