Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહનચાલકો ભારે મુશ્કેલીમાં:
જામનગર તા. ૧૮: જામનગર શહેરના લગભગ તમામ માર્ગો ભંગાર હાલતમાં થઈ ગયા છે. માર્ગો પર અનેક નાના મોટા ખાડા-ગાબડાં પડી ગયા છે. પવનચક્કીથી દિ.પ્લોટના ઓશવાળ હોસ્પિટલ ચોક સુધીનો રસ્તો ખૂબજ બિસ્માર થઈ ગયેલો છે. જેથી રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વાહનોને નાના-મોટા નુકસાન થાય છે, અકસ્માતો થાય છે. આ રસ્તાઓ તાકિદે રીપેર કરવા અને ખાડાઓ પુરવા યુવા દલિત સમાજના પ્રમુખ ચેતનભાઈ ભાંભીએ માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial