Advertisement

જામનગર શહેર તથા જિલ્લાના વાલ્મિકી સમાજના વિસ્તારોમાં થયેલા નુક્સાનનું વળતર આપવા રજૂઆત

જામનગર તા. ૧૩ઃ જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદના પગલે લોકોને ભારે નુક્સાનીનો સામનો કરવો ૫ડ્યો હતો. ઘણાં લોકોની ઘરવખરી પાણીમાં વહી ગઈ છે તથા ઘરોમાં પાણી ભરાઈ જતા વીજ ઉપકરણોને પણ નુક્સાની પહોંચી છે.

જામનગરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં નાઘેરવાસ, કબીરનગર, રસાલા, મધુરમ્, મહાવીરનગર સહિતના વાલ્મિકી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં જેના પગલે ઘરમાં રાખેલ વસ્તુઓને નુક્સાન પહોંચ્યું હતું. આથી નુક્સાનીનો સર્વે કરાવી વળતર આપવા અંગે મનહરભાઈ વી. ઝાલાએ જામનગરના કલેક્ટરને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit