Advertisement

જામનગર આર્યસમાજના હોદ્દેદારો રાજ્યપાલની મુલાકાતે

જામનગર આર્યસમાજના પ્રમુખ દિપકભાઈ ઠકકર, માનદમંત્રી મહેશભાઈ રામાણી, ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદ નાંઢા એ તાજેતરમાં ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આર્ય સમાજ જામનગર અને તેના દ્વારા સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૫ વર્ષ સુધીનો ઈતિહાસ-પ્રવૃત્તિ-સુવિધા અને ભવિષ્યની યોજના અંગે માહિતી મેળવી રાજ્યપાલે હર્ષની લાગણી વ્યકત કરી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit