Advertisement

ભાણવડઃ ગુંદા ગામના ૧૦૦ આગેવાન 'આપ'માં જોડાયા

ખંભાળિયા તા. ર૦ઃ ભાણવડ તાલુકાના ગુંદા ગામના તથા આસપાસના વિસ્તારના 'પાસ'ના આગેવાનો, પટેલ જ્ઞાતિના અગ્રણીઓ, પૂર્વ સરપંચો, પૂર્વ ઉપસરપંચો સહિત ૧૦૦ થી વધારે આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાતા ભાજપ તથા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો ફેલાઈ ગયો છે.

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કે.જે. ગઢવી, સંગઠન મંત્રી મેસાભાઈ, જિલ્લા ઉપપ્રમુખ જુમ્માભાઈ, તાલુકા પ્રમુખ નાથાભાઈ, સંગઠન મંત્રી ભીખાભાઈ સુવા, યુવા ઉપપ્રમુખ બલદેવભાઈએ સૌને આવકાર્યા હતાં.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit