Advertisement

'આ૫'ના પૂર્વ શહેર યુવા પ્રમુખ ભાજપમાંં જોડાયા

જામનગર તા. ૨૦ઃ આમ આદમી પાર્ટીના જામનગર શહેર પૂર્વ  યુવા પ્રમુખ મિતેશભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતાં. શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા તથા પક્ષના આગેવાનોએ ભાજપનો ખેસ પહેરાવી સૌને આવકાર્યા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit