Advertisement

ખંભાળિયાઃ સુરતમાં નવરાત્રિના કાર્યક્રમમાં પોલીસના આતંકના વિરોધમાં આવેદનપત્ર

સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં નવરાત્રિના કાર્યક્રમમાં પોલીસે આતંક મચાવી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાના વિરોધમાં અ.ભા.વિ. પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી.જિલ્લા સંયોજક ભાવેશભાઈ રબારી, સહસંયોજક કૃપાબેન બદિયાણી, નગર મંત્રી ચિંતનભાઈ ખાણધરની આગેવાનીમાં વિદ્યાર્થી કાર્યકર્તાઓ જોડાયા હતાં.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit