| | |

જામનગરના શ્રી ઝુલેલાલ મંડળના હોદ્દેદારો-સભ્યોની સર્વાનુમત્તે વરણી

જામનગર તા. ૧પઃ જામનગરના શ્રી ઝુલેલાલ મંડળના હોદ્દેદારો તથા સભ્યશ્રીઓની તાજેતરમાં વરણી કરવામાં આવી હતી. જેમાં હોદ્દેદારો તરીકે સર્વશ્રી ભગવાનદાસ ભોલાણી (પ્રમુખ), કિશનચંદ ધીંગાણી (ઉપપ્રમુખ), પરસોત્તમદાસ ગોકલાણી (ખજાનચી), આશિષભાઈ કાંજિયાણી (મંત્રી) તેમજ સભ્યશ્રીઓમાં ઉધવદાસ ચંદીરામાણી, પ્યારેલાલ રાજપાલ, મુકેશકુમાર લાલવાણી, ભગવાનદાસ તુલસિયાણી, અનિલકુમાર મંગલાણી, દિનેશકુમાર ચંદન અને મુકેશકુમાર ગલાણીની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit