નોબત વાર્ષિક લવાજમ યોજના-ર૦ર૧-રર (પ્રથમ ડ્રો)ના વિજેતાઓ

નોબત વાર્ષિક લવાજમ યોજના-ર૦ર૦-ર૧ મેગા-ડ્રોના વિજેતાઓ

અવાજના જાદુગર પરાગ વોરાનું સુંદર સંચાલન

'નોબત' વાર્ષિક લવાજમ યોજનાના મેગા તથા મિની ડ્રોના સમગર સમારોહનું સંચાલન જાણીતા યુવા ઉદ્દઘોષક અને અવાજના જાદુગર પરાગ વોરાએ કરી સમારોહને ખૂબ જ રસપ્રદ બનાવી દીધો હતો.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

'નોબત': મેગા ડ્રોના નિષ્ણાયકશ્રીઓ

'નોબત' વાર્ષિક લવાજમ યોજના ર૦ર૦-ર૧ના મેગા ડ્રોમાં નિર્ણાયકો તરીકે ભાણવડના પ્રતિનિધિ મારખીભાઈ વરૃ, વાડીનારના પ્રતિનિધિ જગદીશભાઈ દત્તાણી તથા સલાયાના પ્રતિનિધિ ભરતભાઈ લાલે સેવા આપી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

'નોબત': મિની ડ્રોના નિર્ણાયકશ્રીઓ

'નોબત' વાર્ષિક લવાજમ યોજના વર્ષ ર૦ર૧-રરના મિની ડ્રોમાં નિર્ણાયકો તરીકે અખબારી એજન્ટ દિનેશભાઈ આથા, શૈલેષભાઈ ઓઝા તથા બિપીનભાઈ પરમારે સેવા આપી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

સંજયભાઈ જાની અને નરેશ રાયઠઠ્ઠાનો સહકાર

'નોબત' વાર્ષિક લવાજમ યોજનાના મેગા અને મિની ડ્રોની સંપૂર્ણ પ્રક્રિયા-કાર્યવાહી સંજયભાઈ જાની તથા નરેશભાઈ રાયઠઠ્ઠાએ ખૂબ જ સરળતાથી ખૂબ જ સફળતા પૂર્વક પાર પાડી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

'નોબત' વાર્ષિક લવાજમ યોજનાના મેગા-મિની ડ્રોનો સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન

અખબારી વિતરકો, આમંત્રિતો અને હાલારના જિલ્લાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ

જામનગર તા. ૬ઃ 'નોબત' દૈનિકના વાર્ષિક લવાજમ યોજના વર્ષ ર૦ર૦-ર૧નો મેગા ડ્રો તથા વાર્ષિક લવાજમ યોજના વર્ષ ર૦ર૧-રરનો મિની ડ્રો શેખર માધવાણી સ્મૃતિ હોલમાં ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

જામનગર શહેરના અખબાર વિતરકો, હાલારના બન્ને જિલલાના 'નોબત'ના પ્રતિનિધિઓ તેમજ આમંત્રિતોની વિશાળ ઉપસ્થિતિમાં ડ્રોની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં વર્ષ ર૦ર૦-ર૧ના મેગા ડ્રો તથા વર્ષ ર૦ર૧-રરના મિની ડ્રોના નસીબવંતા વિજેતાઓ નક્કી કરવા માટે ઉપસ્થિતિ આમંત્રિતો-અખબાર વિતરકો તથા પ્રતિનિધિઓના હસ્તે લક્કી નંબર જાહેર કરવામાં આવ્યા હતાં.

જેમાં બન્ને ડ્રોના પ્રથમ ઈનામના લક્કી નંબર સમયે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો હતો.

મેગા ડ્રોનું રૃા. ૧,ર૧,૦૦૦નું બમ્પર ઈનામ અનિલભાઈ જે. શાહ, જામનગર, (એજન્ટઃ પ્રદીપ હેમતલાલ, પાકી પહોંચ નં. ૦૦૮૭૭), રૃા. ૩૧,૦૦૦નું દ્વિતીય ઈનામ દિપકભાઈ ફલીયા, જામનગર (એજન્ટઃ સુરેશભાઈ ગજરા, પાકી પહોંચ નં.ઃ ૦પ૧૪પ) તથા રૃા. ર૧,૦૦૦નું તૃતીય ઈનામ નંદુભાઈ ચૌહાણ, જામનગર (એજન્ટઃ એન. ચૌહાણ, પાકી પહોંચ નં. ૦૯૮૧૦)ને ફાળે ગયા હતાં.

જ્યારે મિની ડ્રોના રૃા. પ૧,૦૦૦નું પ્રથમ ઈનામ નરેશભાઈ નકુમ (એજન્ટઃ એન. નકુમ, પાકી પહોંચ નં. ૦૮૪૭૯), રૃા. ૧૧,૦૦૦ના બે વિજેતાઓમાં રમેશભાઈ સોલંકી (એજન્ટઃ આર. સોલંકી, પાકી પહોંચ નં. ૦૭૭૪૯) તથા મહેશભાઈ તખ્તાણી (એજન્ટઃ કિશોરસિંહ જાડેજા, પાકી પહોંચ નં. ૦૪૧પ૦)ને ફાળે ગયા હતાં.

'નોબત' મેગા ડ્રોમાં આમંત્રિતોની ખાસ ઉપસ્થિતિ

'નોબત વાર્ષિક' લવાજમ યોજનાના વર્ષ ૨૦૨૦-૨૧ના મેગા તથા વર્ષ ૨૦૨૧-૨૨ના મીની ડ્રોમાં સર્વ શ્રી કેતનભાઇ બદીયાણી, સીએ સુરેશભાઇ જોશી, પ્રો. હસમુખભાઇ પડીઆ, ભરતભાઇ મોદી, ડો. વી. ડી. શાહ, દિલીપભાઇ ધ્રુવ, હિતેશભાઈ મહેતા, નલીનભાઇ અમલાણી, રમેશભાઇ નંદા , નટુભાઇ ત્રિવેદી વિગેરેની ઉપસ્થિતિ રહી હતી.

'નોબત' મેગા ડ્રોમાં માધવાણી પરિવાર

આ મંગલ અવસરે માધવાણી પરિવાર તથા 'નોબત' દૈનિકના તંત્રીશ્રી અને વડીલ પ્રદીપભાઇ માધવાણી તેમજ કિરણભાઇ માધવાણી, સંજયભાઇ માધવાણી, ચેતનભાઇ માધવાણી, દર્શકભાઇ માધવાણી, નિરવભાઇ માધવાણી, હર્ષભાઇ માધવાણી, ઉત્સવભાઇ માધવાણી, દર્પણભાઇ માધવાણી, મનભાઇ માધવાણી, મીતભાઇ માધવાણી, જીતભાઇ માધવાણી, ધ્રુવીબેન માધવાણી, ચાર્મીબેન માધવાણી, જયોતિબેન માધવાણી, કીર્તિબેન માધવાણી, રેખાબેન માધવાણી, શિલ્પાબેન માધવાણી, વૈશાલીબેન માધવાણી, અવનીબેન માધવાણી, હેતલબેન માધવાણીની ઉપસ્થિતિ રહી હતી.

'નોબત' પરિવારના સદસ્યોની હાજરી

'નોબત' આયોજીત વાર્ષિક લવાજમ યોજનાના મેગા-મીની ડ્રોના ભવ્ય કાર્યક્રમમાં ગુણવંતભાઇ જોષી, પી. ડી. ત્રિવેદી, ભરતભાઇ રાવલ, જીજ્ઞેશભાઇ માણેક, દિપકભાઇ લાંબા, આદિત્ય વૈદ્ય 'જામનગરી', તસ્વીરકારોમાં નિર્મલભાઇ કારીયા, પરેશભાઇ ફલિયા, સુભાષભાઇ વિઠ્ઠલાણી, ભાવેશભાઇ તન્ના, ભરતભાઇ ઘાટલીયા, ભરતભાઇ ભટ્ટ, સંજયસિંહ જાડેજા, હેમલભાઇ ગુસાણી, મામદભાઇ બ્લોચ, ભાવિનભાઇ મકવાણા, જિગરભાઇ વારા, રમેશભાઇ રૃપારેલ, નરેશભાઇ રાયઠઠ્ઠા, મનિષભાઇ પંડયા, મનસુખભાઇ ગંજેરીયા, દિનેશભાઇ લખતરીયા, મુસાભાઇ બ્લોચ, ઇબ્રાહીમભાઇ બ્લોચ, કૌશિકભાઇ, સુનિલભાઇ, કિરીટભાઇ બારોટ, દિપકભાઇ વારીયા, નિશીતભાઇ શુકલ, ધવલ લાખાણી, નિશાબેન ઉપાધ્યાય, હિતેશભાઈ, અમિતભાઇ પરમાર, ભરતભાઇ ચુડાસમા, શ્રીધર સોલંકી, મિતુલ મોટલા, જયોતિષ ઋષિભાઇ શાસ્ત્રી, સંપાદિકા દિપાબેન સોની, નચિકેતભાઇ જોશી, સોનલબેન કોટેચા, મહેશભાઇ સોલંકી, અરવિંદભાઇ પરમાર વિગેરેની હાજરી રહી હતી.

જામનગરના અખબારી વિતરકોની હાજરી

'નોબત' વાર્ષિક લવાજમ યોજનાના વર્ષ ૨૦૨૦-૨૧ના મેગા ડ્રો તથા વર્ષ ૨૦૨૧-૨૨ના મીની ડ્રોના કાર્યક્રમમાં જામનગર શહેરના અખબારી વિતરકોમાં સર્વ શ્રી રમેશભાઇ સોલંકી, સલીમભાઇ બ્લોચ, મોહસીનભાઇ બ્લોચ, અક્ષયભાઇ ઓઝા, સમીરભાઇ ચોખલીયા, નિતિનભાઇ ખેમાણી, પ્રદિપભાઇ હેમંતલાલ, અસલમ આરબ, સુરેશભાઇ ખેમાણી, કલ્પેશભાઇ લીયા, પરસોત્તમભાઇ પરમાર, એજાજભાઇ આરબ, બિપીનભાઇ પરમાર,  કીર્તીભાઇ ત્રિવેદી, વિપુલભાઇ વાઢેર, પરિમલભાઇ ભટ્ટ, રિયાજ ઉંમર, પરેશભાઇ નથવાણી, શૈલેષભાઇ ઓઝા, પ્રફુલભાઇ છત્રાલા, રાજુભાઇ ખત્રી, મુકેશભાઇ સોલંકી, કૌશિકભાઇ ગજરા, નરેશભાઇ બદીયાણી, નંદુભાઇ ચૌહાણ, કિશોરભાઇ ભોગાયતા, રૃપેશભાઇ પલાણ, ઉંમરભાઇ બેડી, સુમિતભાઇ રાઠોડ, હસમુખભાઇ ઓઝા, રોહિતભાઇ વાઢેર, અશોકભાઇ વાઢેર, વિનુભાઇ વાઢેર, હાસમભાઇ શેખ, કિશોરસિંહ જાડેજા, રમેશભાઇ જોષી, શૈલેષભાઇ પીપરીયા, હિમ્મતભાઇ હરવરા, દિપકભાઇ પરમાર, સુમિતભાઇ ચાવડા, ટી. કે. સોઢા, મનિષભાઇ પંડયા, જગદીશભાઇ ગજરા, પ્રફુલભાઇ કુબાવત, સંદીપભાઇ ઓઝા, કનુભાઇ મારાજ, રમેશભાઇ ગાંધી, ગુલમામદભાઇ બ્લોચ, ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, મુસ્તાક બાપુ, યાકુબભાઇ બ્લોચ, અહેમદભાઇ બ્લોચ, ઇસ્માઇલભાઇ બ્લોચ, કીરીટભાઇ ત્રિવેદી, રાજુભાઇ માતંગ, અશ્વિનભાઇ મોદી, નિખિલભાઇ મોદી, નરસીભાઇ ટાકોદરા, ધર્મેન્દ્રભાઇ વાસુ,    હરીશભાઇ ગજરા, અબ્દુલભાઇ મકવાણા,  જાવેદભાઇ ઘાંચી, અલારખાભાઇ, વાણિયાભાઇ, રાજેશભાઇ સોલંકી, અનિલભાઇ ગુપ્તા, સલીમભાઇ (ધુંવાવ), મયુરભાઇ માણેક, નરેશભાઇ નકુમ, સુરેશભાઇ ગજરા, કિશોરભાઇ ગેરીયા, રવિભાઇ અઢીયા, અરવિંદભાઇ ભટ્ટી, દિનેશભાઇ સોઢા, પરેશભાઇ ખત્રી, પ્રવિણભાઇ ગજરા, ભરતભાઇ ગજરા, દિનેશભાઇ આથા, કે. ડી. માંડલીયા, દિપકભાઇ કાકુ, જાહીદ અશરફભાઇ, જગદીશભાઇ મકવાણા, સુનિલભાઇ નંજાર, સાહિલભાઇ સોલંકી, મોહિલ કંચવા, સુઝલ બદીયાણી,  કિરીટભાઇ ખત્રી, વિગેરે હાજર રહ્યાં હતા.

બહારગામથી ખાસ પધારેલા પ્રેસ પ્રતિનિધિઓ

જામનગરના શ્રી શેખર માધવાણી લાયન્સ કોમ્યુનીટી હોલમાં ગઇકાલે યોજાયેલા 'નોબત'ના લવાજમ યોજનાના ડ્રો કાર્યક્રમમાં હાલારના પ્રેસ પ્રતિનિધિશ્રીઓ ખાસ હાજરી આપી હતી. જેમાં સર્વ શ્રી જગદીશભાઇ દત્તાણી, હિરેનભાઇ દત્તાણી (વાડીનાર), જાહીદભાઇ બ્લોચ (કાલાવડ), હિમાંશુભાઇ પંડીત  (ખંભાળીયા), ભરતભાઇ લાલ, આનંદભાઇ લાલ (સલાયા), સાગરભાઇ નેસડીયા (લાલપુર), મારખીભાઇ વરૃ (ભાણવડ) વિગેરેની ઉપસ્થિતિ રહી હતી.

'નોબત' લવાજમના ડ્રોમાં નિર્ણાયક તરીકેની સેવા

'નોબત' વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૦-૨૧ના મેગા ડ્રોના નિર્ણાયક તરીકે નોબતના બહારગામના પ્રતિનિધિઓમાં સર્વ શ્રી ભરતભાઇ લાલ (સલાયા), જગદીશભાઇ દત્તાણી (વાડીનાર) અને મારખીભાઇ વરૃ (ભાણવડ) તેમજ નોબત વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૧-૨૨ના મીની ડ્રોના નિર્ણાયક તરીકે નોબતના જામનગરના એજન્ટોમાં સર્વ શ્રી દિનેશભાઇ આથા, બિપીનભાઇ પરમાર અને શૈલેષભાઇ ઓઝાએ સેવા આપી હતી.

'નોબત' લવાજમ યોજનાના ડ્રોમાં સેવા

'નોબત' વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૦-૨૧ના મેગા ડ્રો તેમજ વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૧-૨૨ના મીની ડ્રોમાં સર્વ શ્રી સંજયભાઇ જાની (પત્રકાર), નરેશભાઇ રાયઠઠ્ઠા, હેમલભાઇ ગુસાણી તેમજ એનાઉન્સર તરીકે પરાગભાઇ વોરાએ સેવા આપી હતી.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

close
Ank Bandh
close
PPE Kit