Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-મુજફ્ફપુર એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગે દોડશે

આવતીકાલ તા. ૧૧ ડિસેમ્બરની

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૦ઃ ઉત્તર-પશ્ચિમ રેલવે દ્વારા અજમેર-મદાર સેક્શનમાં લેવલ ક્રોસિંગ ક્રમાંક ૪૪ પર મેન્ટેનન્સ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને પગલે ૧૧ ડિસેમ્બર, ર૦રપ ના પોરબંદર સ્ટેશનેથી પ્રસ્થાન કરતી ટ્રેન ક્રમાંક ૧૯ર૬૯ પોરબંદર-મુઝફ્ફપુર એક્સપ્રેસ તેની નિર્ધારિત રૂટ વાયા અજમેરની જગ્યાએ આંશિક બદલાયેલા રૂટ વાયા દોરાઈ-મદાર જંક્શન બાયપાસ લાઈનથી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન અજમેર સ્ટેશન પર નહીં જાય. મુસાફરોની સુવિધા માટે દોરાઈ અને મદાર જંક્શનો પર આ ટ્રેનને વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh