Advertisement
Author: નોબત સમાચાર

અન્નપૂર્ણા માતાજીના મંદિરે ધર્મોત્સવ

જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં કાલાવડ નાકા બહાર હાપા રોડ પર લાલવાડી વિસ્તારમાં આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિરના સાનિધ્યમાં ૨૧ દિવસના વ્રત ચાલી રહ્યા છે.

અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે તા. ૧૪-૧૨-૨૫ના બપોરે ૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદના કાર્યક્રમમાં દર વર્ષે અંદાજે પચીસ હજાર જેટલા ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો દર્શન પૂજાની સાથે લાભ લેતા હોય છે. આ વર્ષે સૌ ધર્મપ્રેમીઓને મહાપ્રસાદ નો લાભ લેવા સેવા સમિતિ ના પ્રમુખ વ્રજલાલ પાઠકે અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh