| | |

હું ઉલ્લુ છું પણ એટલો બધો નહીંઃ મણિશંકર ઐય્યર

નવી દિલ્હી તા. ૧પઃ કોંગ્રેસના નેતા મણિશંકર  ઐય્યરે પીએમ મોદીને નીચ કહેવાના નિવેદનને દોહરાવ્યા પછી કોંગ્રેસે તેનું વ્યક્તિગત નિવેદન ગણાવી દીધું. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે આક્રમક વલણ દર્શાવીને ગુસ્સાભર્યા હાવભાવ સાથે મુઠ્ઠી બંધ કરીને મોદીને ઉદ્દેશીને 'આઈ હેટ યુ' કહ્યું. તે પછી તેમણે મીડિયાને ઉદ્દેશીને કહ્યું કે મીડિયા પોતાની પસંદગી મુજબના જવાબો માંગે છે, પરંતુ તેઓ તેમાં ફસાશે નહીં. તેમણે કહ્યું કે હું ઉલ્લુ જરૃર છું, પણ એટલો બધો (ઉલ્લુ) નથી!

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit