ફલ્લાનો કંકાવટી ડેમ ઓવરફલો


ફલ્લા પંથકમાં ભારે વરસાદના કારણે કંકાવટી ડેમ આ ચોમાસામાં ચોથી વખત ઓવરફલો થયો છે. તેના ત્રણ દરવાજા ત્રણ ફૂટ ખોલી નાંખવામાં આવ્યા છે. (તસ્વીરઃ મુકેશ વરીયા)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit