જામનગર જિલ્લા જેલમાં ઉકાળાનું વિતરણ


જામનગર જિલ્લા જેલમાં વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૪૦૦ જેટલા બંદિવાન ભાઈઓ તથા ૧પ૦ જેટલા કર્મચારીઓએ ઔષધિ યુક્ત ઉકાળાનું સેવન કર્યું હતું. આ કાર્યમાં રમેશભાઈ દત્તાણી (પ્રમુખ, જલારામ મંદિર-હાપા) અને પંકજભાઈ પટેલનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit