જામનગરના આદર્શ સ્મશાનમાં ગેસ આધારિત ફરનેશ માટે દાનની સરવાણી


શ્રી સમાજ સેવક મહાવીર દળ સંચાલિત સ્મૃતિશેષ ગોકળદાસ હીરજી ઠક્કર રચીત આદર્શ સ્મશાન (સોનાપુરી)માં નવી ગેસ આધારિત ફરનેશ માટે રૃા. ૨૫,૦૦૦નું દાન ધ કોમર્શિયલ કો.ઓપ.બેંકના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર, આર્યસમાજ જામનગરના મંત્રી અને જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ રામાણી તરફથી આપવામાં આવ્યું છેે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, મંત્રી દર્શનભાઈ ઠક્કર, અન્ય ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ ભુવા, વિશ્વાસભાઈ ઠક્કર, હસમુખભાઈ કુંભારાણાને રૃા. ૨૫,૦૦૦ની દાનની રકમનો ચેક અર્પણ કરતા દૃશ્યમાન થાય છે.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit