જામનગરમાં ત્રણ દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું


જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ત્રણ દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જામનગરમાં ગુલાબનગર માર્ગે ગેરકાયદે બાંધકામ અંગે મ્યુનિ.કમિશ્નરને ફરિયાદ મળી હતી. જેના અનુસંધાને જરૃરી કાર્યવાહી કરવામાં આવ્યા પછી આ બાંધકામ તોડી પાડવાનો એસ્ટેટ શાખાને આદેશ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને એસ્ટેટ શાખાના સ્ટાફ દ્વારા ગઈકાલે આ ત્રણેય દુકાનો તોડી પાડવામાં આવી હતી. (તસ્વીરઃ પરેશ ફલીયા)

વધુ સમાચાર

close
Nobat Subscription