ડીસીસી હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓ


ધોરણ ૧ર ની પરીક્ષામાં ડીસીસી હાઈસ્કૂલમાં પ્રથમ ત્રણ ક્રમે અનુક્રમે જય અંબાસણા (૯૮.રર પીઆર), હિતેન અસ્વાર (૯૭.૩ર પીઆર) તથા રાહુલ ધારવિયા (૯૬.ર૩ પીઆર) ઉત્તીર્ણ થયા છે. ઉચ્ચ ગુણાંકો મેળવી તેમણે શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યોત્તેજક મંડળના પ્રમુખ ઈન્દુભાઈ વોરા તથા સેક્રેટરી રમેશભાઈ શાહે અભિનંદન-શુભેચ્છા પાઠવી હતી.
close
Ank Bandh
close
PPE Kit