નગરમાં શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા ઉકાળા વિતરણ


જામનગરમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ રણજીતસાગર રોડ પર આવેલી શ્રી ખોડલધામ સમિતિના સ્થાનિક કાર્યાલયે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા નિઃશુલ્ક ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજે ૬૦૦ નાગરિકોએ ઉકાળાનો લાભ લીધો હતો. (તસ્વીરઃ પરેશ ફલિયા)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit