બાદનપર નજીક આવેલ સ્વયંભૂ કનકેશ્વર મહાદેવનું મંદિર


જોડિયા તાલુકાના બાદનપર ગામ નજીક સુપ્રસિદ્ધ વરસો જુનું સ્વયંભૂ કનકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. શ્રાવણ મહિના દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજા-દર્શન માટે આવે છે. દરરોજ સવારે અને સાંજે ઢોલ નગારા-ઝાલરની મહાઆરતી કરવામાં આવે છે. જોડિયા, કુન્નડ, તથા અન્ય ગામોમાંથી શિવભક્તો દર્શનાર્થે આવે છે. મહાદેવને વિવિધ પુષ્પોના શણગાર કરવામાં આવે છે.
close
Ank Bandh
close
PPE Kit