જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર-ક્રાઉનના હોદ્દેદારોની વરણી


જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર ક્રાઉનના વર્ષ ર૦ર૦-ર૧ માટે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં સુનિતાબેન પુંજાણી (પ્રમુખ), ઉપપ્રમુખ તરીકે રિંકલબેન ત્રિવેદી અને હેમાબેન પુંજાણી, શારદાબેન વિંઝુડા (ડી.એ.), મિત પુંજાણી (ડી.એફ.) ની નિમણૂક કરવામાં આવી છે. ઉપરોક્ત હોદ્દેદારોને જા.વે.ફા. બ્રાન્ચ-૩ બી ના યુ.ડી. દુષ્યંતભાઈ પંડ્યા દ્વારા શપથ લેવડાવામાં આવ્યા હતાં. આ નિમણૂકને જા.વે.ફા. બ્રાન્ચ-૩ બી ના વી.પી. એન.સી.એફ. જયદેવભાઈ ભટ્ટ, ફેડ. ઓફિસર રેણુકા એ, ભટ્ટ, પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમના એમ.યુ. ઝવેરી, નિશાબેન પી. પુંજાણી તેમજ અન્ય હોદ્દેદારોએ બિરદાવી હતી.
close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit