ધારાસભ્યની કડક સૂચના પછી જામજોધપુરમાં નગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સેનેટાઈઝીંગ કરવાની કામગીરી


જામજોધપુરમાં કોરોનાના પોઝિટિવ કેસો વધી રહ્યાં હોવા છતાં નગરપાલિકા તંત્ર બેદરકાર રહેતું હોવાથી ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ ચીફ ઓફિસરને કડક શબ્દોમાં સૂચના સાથે રજૂઆત કરતા શહેરના ભીડવાળા વિસ્તારો તેમજ જાહેર કરાયેલ કન્ટેન્ટમેન્ટ ઝોન/બફર ઝોનમાં સેનીટાઈઝીંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી સમયે ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા ખૂદ હાજર રહ્યાં હતાં. (તસ્વીરઃ અશોક ઠકરાર)

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit