કો.કો. બેેંક દ્વારા વાત્સલ્યધામને રૃપિયા એકાવન હજારનું અનુદાન


જામનગરની કોમર્શીયલ કો.ઓપરેટીવ બેંક દ્વારા તેના ગોલ્ડન જુબેલી વર્ષની ઉજવણીના કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા છે. પણ અનુદાનથી સેવા કાર્યો યથાવત ચાલુ રાખ્યા છે. જેના ભાગરૃપે વસઈના વાત્સલ્યધામને રૃપિયા એકાવન હજારનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ અનુદાનનો એક બેંકના ઈન્ચાર્જ મેનેજીંગ ડાયરેકટર મહેશભાઈ રામાણી, સિનિયર ડાયરેકટર પ્રવિણભાઈ ચોટાઈ, ડાયરેકટર વિજયભાઈ સંઘવીના હસ્તે વાત્સલ્યધામના મેનેજીંગ ટ્રસ્ટી ભાસ્કરભાઈ રાઠોડને આપવામાં આવ્યો હતો.
close
Ank Bandh 29 March
close
PPE Kit