સૌરવ શાહે ૧૩ ઈંચની પ્લેટ ૩ કલાકથી વધુ સમય સુધી એક જ આંગળી પર ફેરવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ


ભાણવડની પુરૃષાર્થ એજ્યુકેશન સીસ્ટમના વિદ્યાર્થી શાહ સૌરવભાઈ ભરતભાઈએ એક જ આંગળી પર ૧૩ ઈંચની પ્લેટ ૩ કલાક ૧૧ મિનીટ ૧૧ સેકન્ડ સુધી સતત ફેરવી જૂનો રેકોર્ડ તોડી રેકોર્ડ નોંધાવ્યો છે. આ સિદ્ધિમાં જાનકીબેન પટેલ અને દક્ષાબેન ભારવાડિયા ટાઈમ કિપર તરીકે અને ડો. ખુશાલ શીલુ અને રેણુબેન શેઠ નિર્ણાયક તરીકે હતાં. સૌરવભાઈએ નવો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી શાળા અને ભાણવડ શહેરનું ગૌરવ વધાર્યુ છે. (તસ્વીરઃ મારખીભાઈ વરૃ)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit