પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં ધ્વજવંદન કાર્યક્રમ


જામનગરમાં વિદ્યોત્તેજક મંડળ સંચાલિત એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંડળના માનદ મંત્રી રમેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેનું નેતૃત્વ હેત ભટ્ટ તથા ભક્તિ અજુડીયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડો. જી.ડી. ચૌધરી, પ્રોફેસરો, કર્મચારી ગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન લેફટ. પી.બી. ડાભીએ કર્યું હતું.
close
Ank Bandh
close
PPE Kit