Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને શખ્સને કાયદાનું ભાન કરાવાયું:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં રવિવારે ભરાયેલી ગુજરી બજારમાં બે શખ્સ એક મોટરસાયકલ પર લટાર મારવા નીકળ્યા પછી આ શખ્સોએ ત્યાં ખરીદી કરતી મહિલાઓ સાથે રોમિયોગીરી કરવા ઉપરાંત વીડિયો બનાવ્યો હતો. તે બાબત પોલીસના ધ્યાનમાં આવતા ગઈકાલે પોલીસે બંને શખ્સને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial