Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વંદે માતરમ્ ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જેની પ્રથમ કારોબારી સમિતિના સભ્યોની સર્વાનુમત્તે વરણી સૂર્યમુખી હનુમાન મંદિરના સાનિધ્યમાં પૂજા-દર્શન સાથે કરવામાં આવી હતી. મહંત આશિષગીરીજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતાં. સંસ્થાના ટ્રસ્ટી તરીકે યશ ભૂદેવ, કો-ટ્રસ્ટી તરીકે મેહુલ જોશી, ડૉ. ભાર્ગવ શુકલ, ખજાનચી હેમાંગ જોશી, વાઈસ ચેરમેન, મંત્રી, સહમંત્રી, આઈટી સેલ ઈન્ચાર્જ, સલાહકાર સમિતિ સહિતના વિવિધ વિભાગના સભ્યોની વરણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial