Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૮ અને ૧૯ ડિસેમ્બરે
ખંભાળીયા તા. ૧૬: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન થનાર છે. આ હાઈટ હંટમાં તા. ૧-૧-૨૦૧૧ પછી જન્મેલા ભાઈઓ કે જેમની ઉંચાઈ ૧૭૩ સે.મી. અને બહેનોની ઉંચાઈ ૧૬૩ સે.મી. કે તેથી વધુ હોય તે ભાગ લઈ શકશે.
રમત-ગમતમાં રસ ધરાવતા ખેલાડીઓ નિયમાનુસાર જન્મ તારીખનો દાખલો અને આધારકાર્ડના પૂરાવા સાથે જી.એમ.ડી.સી. સ્કૂલ, નંદાણામાં તા. ૧૮ અને ૧૯-૧૨-૨૫ના સવારે ૧૦ થી ૧ દરમ્યાન ઉપસ્થિત રહેવા જણાવાયુ છે. કન્વીનર તરીકે બનેસિંહ સિસોદિયા (મો. ૯૫૮૬૯ ૬૬૪૪૫) રહેશે. વધુ વિગતો માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial