Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેરાવળમાં પરિવારને સાંત્વના પાઠવાઈઃ
ખંભાળિયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યાયાધીશ સમીરભાઈ વ્યાસના યુવાન પુત્ર ઋતુરાજ વ્યાસનું અકાળે અવસાન થતા વેરાવળમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી.
સમીરભાઈ વ્યાસ પરિવારને સાંત્વના આપવા માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અગ્રણીઓ, કાનૂનવિદે, ઉચ્ચ અધિકારીઓ, બ્રહ્મસમાજના આગેવાનો તથા ન્યાયાધીશો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડમાંથી મોટી સંખ્યામાં વકીલો, આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial