Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ સ્વ. વૃજલાલભાઈ મુળજીભાઈ નથવાણીના પુત્ર ભાલચંદ્રભાઈ (ઉ.વ.૬૮) તે મેહુલભાઈ તથા ધારાબેન દિપેશકુમાર ચંદારાણાના પિતા, અરવિંદભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. દિનેશભાઈ, મહેશભાઈ, જીતેન્દ્રભાઈ, હિતેશભાઈ તથા ઉષાબેન ભરતકુમાર માનસતાના ભાઈ, સ્વ. વૃજલાલ રામજીભાઈ ખખ્ખર (નિકાવા)ના જમાઈનું તા. ૧૨ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તા. ૧૪ ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે.