Calendar
E- Paper
દૈનિક વર્તમાનપત્ર
દિવાળી પુર્તિ
×
NOTIFICATION
Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
Toggle navigation
દિવાળી વિશેષાંક
રાશિફળ
શ્રાવણી સત્સંગ
કાનૂનનો કાંઠો, ધ્વનિની કંઠે
વિડિઓ
ચૂડી ચાંદલો
સંક્ષિપ્ત સમાચાર
તંત્રી લેખ
એન્જિયોગ્રાફી
ખાસ મુલાકાત
વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૪-૨૫
મેઘધનુ
માર્કેટ સ્કેન
સંવેદના
મિલન મસ્તની મસ્તી
વાંચન વિશેષ
પિસાચીની
પ્રાસંગિક
શુભ વિવાહ
નોબત ફ્લેશબેક - ર૦ર૪
મન હોઈ તો માળવે જવાય
કટાક્ષ કણિકા
બાળવાર્તા
ચિરવિદાય
You are here:
મુખ્ય સમાચાર
વિગતવાર સમાચાર
ફીટ ઈન્ડિયા અંતર્ગત નગરમાં રેલી
ગુજરાતમાં ઘૂસેલા ૬ શંકાસ્પદ સિરિયન નાગરિકો પૈકી ૩ની અટકાયત, ૩ ફરાર.
શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘની ધરપકડઃ સરકારી ભંડોળના કથિત દૂરૂપયોગનો મામલો.
દેશના ૪૦% મુખ્યમંત્રી પર ગુનાહિત કેસ નોંધાયા છે, સીએમ રેવંત રેડ્ડી વિરૂદ્ધ સૌથી વધુ ૮૯ કેસઃ એડીઆરનો રિપોર્ટ.
ભારતનો ફોરેક્સ રિઝર્વ ૧૫ ઓગષ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન ૧.૪ અબજ ડોલર વધીને ૬૯૫.૧ અબજ ડોલર થયો.
જીએસટીમાં ૧ર% અને ર૮%નો સ્લેબ દૂર કરવાના પ્રસ્તાવને રાજ્યોએ મંજૂરી આપી.
કેન્દ્ર સરકારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ઝેડ કેટેગરીની સુરક્ષા આપી.
આસામમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને હવે નવું એટલે કે પહેલીવાર આધારકાર્ડ નહીં મળે.
અમેરિકામાં ગેરકાયદે ઈમિગ્રન્ટ ૧૪ મિલિયનના સ્તરે પહોંચ્યોઃ પ્યૂ રિસર્ચ.
જમ્મુ-કાશ્મીરઃ કસ્ટોડિયલ ટોર્ચર બદલ સીબીઆઈએ ૮ પોલીસકર્મીની ધરપકડ કરી.
ભારતમાં પ્રાઈવેટ સેકટરમાં તેજીનું મોમેન્ટ પીએમઆઈ વધીને ૬પ.ર સાથે સર્વાધિક સ્તરે.
કેન્દ્ર સરકારે સામન્ય લોકોના સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલિસી પર જીએસટી ૧૮%થી ઘટાડી શૂન્ય કરવા પ્રસ્તાવ મૂક્યો.
રાજ્યપાલ વિધાનસભામાં પાસ થયેલ બિલને ફરીવાર રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે નહીંઃ સુપ્રિમકોર્ટ.
મુંબઈઃ માટુંગાના 'જીએસબી સેવા મંડળ'એ આ વર્ષે તેના ઉત્સવનો રૂ. ૪૭૪.૭૬ કરોડનો વીમો કરાવ્યો.
મુંબઈમાં ઓગષ્ટમાં ૧૦૦૦ મી.મી. વારસાદ ખાબક્યો, જે સામાન્યથી બમણો.
મંદિરોની સંપત્તિ પર સરકારનો કન્ટ્રોલ યોગ્ય ન કહેવાયઃ રામભદ્રાચાર્ય.
સમગ્ર ભારતના પોર્ટમાંથી પાંચ વર્ષમાં ૧૧,૩૧૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું.
એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડી સૌરભસને સુરૂચિએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
બ્રિટનની રોયલ નેવીએ હિમાચલના કસોલીના ભાનુ અત્રીને પ્રથમ હિન્દુ ધર્મગુરૂ નિયુક્ત કર્યા.
ઈસરો ૭૫ ટનના ઉપગ્રહને અવકાશમાં મોકલવા ૪૦ માળ ઊંચુ રોકેટ બનાવશે.
ફિલ્મ અને ટી.વી.ના જાણીતા અભિનેતા અચ્યુત પોતદારનું ૯૦ વર્ષની વયે નિધન.
બાઈક પરથી પડવું પણ 'અકસ્માત' વળતર માટે બીજું વાહન જરૂરી નથીઃ બોમ્બે હાઈકોર્ટ.
લોકસભામાં સરકારે જણાવ્યું હતું કે, 'પ્લાસ્ટિક વેસ્ટમાંથી ૪૩,૭૦૦ કિ.મી.ના ગ્રામીણ રસ્તા બનાવ્યા.
બેંગ્લુરૂ યુનિ.નું નામ બદલીને ડો.મનમોહનસિંહ બેંગ્લુરૂ સિટી યુનિ. કરવામાં આવ્યું.
સુપ્રિમ કોર્ટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણને પૂછ્યું કે, 'વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાય છે, તો તેમણે ટોલ ટેક્સ કેમ ભરવો જોઈએ ?'
છેલ્લા ૮ મહિનામાં પ્લેટિનમના ભાવમાં ૭૧%નો વધારો થયો.
વારાણસીઃ રેલવે ટ્રેક વચ્ચે દેશની પહેલી હટાવી શકાય તેવી સોલાર પેનલ પ્રણાલી શરૂ કરવામાં આવી.
ભારતમાં ચાલુ વર્ષે ૩૦ જૂન સુધીમાં ૫૭૦૬ ફલાઈટ રદ કરાઈ.
ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધાને દેશભરમાં બહોળો પ્રતિસાદઃ માત્ર ચાર દિવસમાં પાંચ લાખ યુઝર્સનો સિમાચિહ્ન હાંસલ કર્યો.
એઆઈ સાથે પ્રેમમાં પડેલા ૭૫ વર્ષીય વૃદ્ધે પત્નીથી માંગ્યા છૂટાછેડા!
હાલારનાં બન્ને જિલ્લાના એસ.પી. સહિત રાજ્યના અનેક આઈ.પી.એસની બદલી
રાજસ્થાનઃ ડીઆરડીઓના ગેસ્ટ હાઉસના મેનેજરની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ.
ભારત સાથે અમારા દ્યનિષ્ઠ સંબંધઃ અમેરિકા.
સજા પૂરી કરી ચૂકેલા કેદીઓને તુરંત મુક્ત કરવામાં આવેઃ સુપ્રિમકોર્ટ.
ભારતમાં મકાનની કિંમતોમાં વાર્ષિક ૭.૭% નો વધારો થયોઃ નાઈટ ફ્રેન્કનો રિપોર્ટ.
ભારતમાં એફએમસીજી ઈન્ડસ્ટ્રીઝે એપ્રિલથી જુન ક્વાર્ટરમાં ૧૩.૯% ની વૃદ્ધિ નોંધાવી.
ગુજરાત પોલીસે રૂ. ર.૮૦ કરોડના બે જાસૂસ રોબર્ટ ખરીદ્યા.
દેશની સૌથી મોટી સરકારી બેંક દ્વારા ચાર્જમાં વધારો ઝીંકાયો
દેશની ખાનગી બેંક દ્વારા કરાયેલ નિર્ણય પાછો લેવામાં આવ્યો
ભારતમાં જુલાઈ મહિનામાં મોંઘવારીનો દર ઘટીને ૧.૫૫ ટકા રહ્યો, ૮ વર્ષમાં સૌથી ઓછો.
છૂટાછેડા પછી પતિ-પત્નીના સંબંધીઓ પર કેસ ચલાવવો અયોગ્યઃ સુપ્રિમકોર્ટ.
૧૭૦૦ પાઈલટ્સની સિમ્યુલેટર તાલીમમાં ગેરરીતિઓ અંગે ડીજીસીએએ ઈન્ડિગો એરલાઈન્સને નોટીસો મોકલી.
મુસ્લિમ દંપતી પરસ્પર સંમત હોય તો લેખિત કરાર વગર છૂટાછેડા લઈ શકે છે. ગુજરાત હાઈકોર્ટ.
ભારતીય ક્રિકેટર શુભમન ગિલે ચોથી વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મેળવ્યો. ચાર વખત આ એવોર્ડ જીતનારો પ્રથમ પુરૂષ ક્રિકેટર.
દિલ્હી-એનસીઆરમાંથી ૮ સપ્તાહમાં તમામ રખડતા કૂતરાં ખસેડોઃ સુપ્રિમકોર્ટ.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, 'બેન્કો બચત ખાતા માટે મિનિમમ બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર'
બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાનની અછતના પગલે એર ઈન્ડિયા દિલ્હીથી વોશિંગ્ટન ફલાઈટ બંધ કરશે.
પાકિસ્તાની સેનાનું ખૈબર પખ્તુનખ્વામાં ઓપરેશન ક્લીનઅપ, બળજબરીથી લોકોનું સ્થળાંતર ચાલુ.
ભારતમાં યોજાનારા મહિલા વનડે વર્લ્ડ કપની ટ્રોફી લોન્ચ કરાઈ.
તેમના રેસ્ટોરન્ટમાં ગોળીબારની ઘટના પછી મુંબઈ પોલીસે કોમેડિયન કપિલ શર્માને સુરક્ષા આપી.
MARKET
હવામાન
શબ્દવ્યુહ
MARKET
હવામાન
Advertisement