Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્ય મંદિરમાં જ ખદબદતી ગંદકી
ખંભાળીયા તા. ૧૨ઃ ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં રોજ ત્યાંના સફાઈ કર્મી સાફ કરે છે. પણ રોજ ભેગો થતો કચરો નિકાલ ન થતો હોય, ગંદકી તથા કચરો દર્દીઓ તથા ત્યાં આવતા તેના સગા વ્હાલાઓ માટે ખતરારૃપ બન્યો છે.
ખંભાળીયા પાલિકાને હોસ્પિટલના સુપ્રિ. તથા આર.એમ.ઓ. દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સપ્તાહમાં બે-ત્રણ દિવસ ખર્ચ સાથે કચરો ઉપાડવા જણાવવા છતાં કચરો ના ઉપડતા નિકાલ ક્યાં કરવો તે ગંભીર પ્રશ્ન થયો હોય, ભેગા થતા કચરાના ઢગલા ચિંતાજનક બની રહ્યા છે, ત્યારે હાલમાં જ તા. ૩૦-૬-૨૫ના ખંભાળીયા પાલિકાનો વિસ્તાર વધતા છેક જિલ્લા કલેકટર નિવાસ સ્થાન સુધી આવી જતા સરકારી હોસ્પિટલનો પણ સમાવેશ ખંભાળીયામાં થતાં આ ગંદકી કચરો તાકીદે નિકાલ થાય તેવી જાગૃત લોકોમાં માંગ ઉઠી છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial