Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ર૦/૧ર થી ર૩/૧ર સુધી
ભાણવડ તા. ૧૧: ભાણવડ તાલુકામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આયોજીત જયોતી કળશ રથનું તા. ર૦-૧ર-ર૦રપ થી તા. ર૩-૧ર-ર૦રપ સુધી અલગ-અલગ ગામોમાં પરિભ્રમણ કરશે.
તા. ર૦-૧ર-ર૦રપ ના સવારે નવ વાગ્યે પાંડાવદરથી ઝારેરા, ૧૦.૩૦ વાગ્યે ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરથી ભાણવડ શહેરમાં બપોરે ર.૩૦ વાગ્યે આગમન અને સામૈયું, બપોરે ૩ વાગ્યે નગરપાલિકા સેવા સદન થઈ ગાયત્રી શક્તિપીઠ પહોંચશે.
તા. ર૧-૧ર ના સવારે નવ વાગ્યે ઓમકારેશ્વર મંદિર, ૧૦.૩૦ વાગ્યે ભવાની ગાયત્રી ચોક, બપોરે ર.૩૦ વાગ્યે ખોડિયાર મંદિર, ખરાવાડ, સાંજે ૪ વાગ્યે રણજીતપરા, વિશ્વકર્મા મંદિર જશે. તા. રર-૧૦ ના સવારે ૯ વાગ્યે મોડપર, ૧૦.૩૦ વાગ્યે નવાગામ, બપોરે ૧ર વાગ્યે ગુંદા, કલ્યાણપુર, કાટકોલા, જશાપર, બપોરે ૩ વાગ્યે શીવા, સાંજે ૪.૩૦ વાગ્યે વેરાડથી ભાણવડ જશે. તા. ર૩-૧ર ના સઈ દેવરીયા, નવાગામ, રોજીવાડા, રૂપામોરાથી ખંભાળીયા તરફ પ્રસ્થાન કરશે. તેમ ભાણવડના આયોજક રણછોડભાઈ વૈષ્ણાણી અને રમણીકભાઈ નકુમ તથા વિજયભાઈ નકુમની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial