સલાયામાં ૫કડાયેલા ૫૦૦ કિલો ડ્રગ્સના પૈસા તોઈબા સુધી પહોંચ્યા, મુખ્ય આરોપી અંકુશ કપૂરની ધરપકડ.
ભારતની ૯૯% નિકાસ પર બ્રિટિશ માર્કેટમાં હવે ડ્યૂટી નહીં ચૂકવવી પડેઃ ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક કરાર પર મહોર.
અમદાવાદ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા ૩ લોકો પાસેથી રૂ. ૧ર.પ૬ કરોડનો ગાંજો પકડાયો.
ઝાઓ શિનટોન સ્નૂકરમાં વર્લ્ડ ટાઈટલ જીતનારો ચીનનો પ્રથમ ખેલાડી બન્યો.
ભારતમાં સર્વિસ સેક્ટરનું પ્રદર્શન સુધર્યુ, પીએમઆઈ એપ્રિલમાં વધીને પ૮.૭ નોંધાયો.
દેશનો એર ટ્રાફિક ખોરવાયો: લાખો મુસાફરો અટવાયા એર સ્ટ્રાઇકનાં કારણે
ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક ઓપરેશન સિંદૂર અંતર્ગત
ભારત એલ.ઓ.સી. નજીક ગમે ત્યારે હુમલો કરી શકે છેઃ ૫ાકિસ્તાનના સરંક્ષણ પ્રધાન
ગુજરાતમાં ઈડીની કાર્યવાહીઃ વકફની જમીન પર ગેરકાયદે કબજો કરનાર જુમ્માખાન પઠાણના ઘરે દરોડા.
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મુસાફરોની બસ ખીણમાં ખાબકી : બે ના મોત અનેક ઈજાગ્રસ્ત
સ્વેચ્છાએ સ્વદેશ ફરનારાઓને ટ્રમ્પ આપશે ૧૦૦૦ ડોલર અને પ્રવાસ ભથ્થુ : ડિપોર્ટેશન ખર્ચ ઘટાડવા નિર્ણય
અમરનાથ યાત્રાનો તા. ૩ જુલાઈથી પ્રારંભ થશે
૧૫ કલાક સુધી પત્રકાર પરિષદ ચલાવીને માલદીવના રાષ્ટ્રપતિએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
કોંગ્રેસકાળમાં ઘણી બધી ભૂલો થઈઃ રાહુલ ગાંધી.
વિદેશમંત્રી જયશંકરે યુરોપ પર કટાક્ષ કરતા ક્હ્યું કે, 'ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૃર'.
જમ્મુ-કાશ્મીરઃ રામબનમાં સેનાની બસ ખાઈમાં ખાબકતા ૩ જવાન શહીદ.
ભારતે ચિનાબ નદીનું પાણી પાકિસ્તાન જતું રોક્યું.
હૂતિ બળવાખોરો દ્વારા ઈઝરાયેલના બેન ગુરિયન એર૫ોર્ટ પર બેલેસ્ટિક મિસાઈલથી હૂમલો.
આર્જેન્ટિનામાં ૭.પ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ.
મણિપુર હિંસાના બે વર્ષઃ સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ.
ઓસ્ટ્રેલિયામાં ફેડરલ ચૂંટણીઃ મતદાન પ્રક્રિયા ચાલુ.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બોમ્બની અફવાથી પોલીસમાં દોડધામ.
ડોક્ટરો ફક્ત જેનરિક દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરે એવું ફરજીયાત કરવું જરૂરીઃ સુપ્રિમકોર્ટ.
કેદારનાથઃ એક જ દિવસમાં ત્રીસ હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા.
હિમાલયના કુલ્લુની સરકારી કચેરીઓને ઉડાવી દેવાની ધમકી.
મહારાષ્ટ્રનું અકોલા ૪૪.૯ ડીગ્રી સાથે દેશમાં સૌથી ગરમ.
સીબીએસઈ પરિણામ પહેલા વિદ્યાર્થીઓને ઉત્તરવહીઓની ફોટોકોપી મળી શકશે.
જામસાહેબનું ફરમાન
જોગવડ ગામે દબાણ હટાવ કાર્યવાહી
આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ બન્યા.
ડિજિટલ પહોંચનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારનો ભાગઃ સુપ્રિમકોર્ટ.
માત્ર પારિવારિક કંકાસ આત્મહત્યા ઉશ્કેરણીનો પુરાવો ન હોય શકેઃ દિલ્હી હાઈકોર્ટ.
ડાબરના પેકેજીંગમાં ૧૦૦% જ્યુસનો દાવો ભ્રામકઃ ફૂડ સેફટી ઓથોરિટી.
અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં ૧ લિટરે બે રૂપિયાનો વધારો કરાયો.
કોંગ્રેસ દ્વારા ધરણા તથાં વિરોધ
ખોડિયાર કોલોનીમાં ઘરફોડ ચોરી
પાકિસ્તાનની યુટ્યુબ ચેનલ બ્લૉક
પાકિસ્તાનમાં ભૂકંપ
ભારતનો વળતો પ્રહાર
દ્વારકાધીશને વાધા તથાં શ્રૃંગાર અર્પણ
એસ્ટેટ શાખાની કાર્યવાહી
ભારતમાં થશે વસ્તી ગણતરી
આંતકવાદનો વિરોધ પ્રગટ કરવામાં આવ્યો
કોલકાતા હોટલમાં આગ
હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો
પ્રસિધ્ધ કવિને પદ્મશ્રી
ભારતના નવા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈની નિમણૂક.
કેનેડા ચૂંટણીમાં ખાલિસ્તાનના સમર્થક જગમીતની કારમી હાર.
ભારતે બાંગ્લાદેશમાં રર૦૦૦ કરોડના ૧૫ પ્રોજેક્ટ અટકાવ્યા.
દેશના આર્થિક રેન્કિંગમાં ગુજરાત - મહારાષ્ટ્રથી આગળઃ કેરએજ.
close
Ank Bandh