Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટઃ ધરમશીભાઈ લીલાધર ભાયાણી પરિવાર (જામનગરવાળા) ના હેમંતભાઈ ધરમશીભાઈ ભાયાણીના પત્ની પ્રવીણાબેન (ઉ.વ.૭૯) તે પ્રેયશભાઈ, રિંકુભાઈ, શિતલબેન વિજયકુમાર કોટેચા (લેસ્ટર)ના માતા, પ્રફુલભાઈ (મોરબી), સુભાષભાઈ, શૈલેશભાઈ (જામનગર)ના ભાભીનું તા. ૮ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા પીયરપક્ષની સાદડી તા. ૧૧ના સાંજે ૪ થી ૫ દરમ્યાન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, શ્રીરામ પાર્ક કેન્દ્રીય વિદ્યાલય પાછળ, કાલાવડ રોડ, રાજકોટમાં તથા તા. ૧૨ના સાંજે ૪ થી ૫ દરમ્યાન સ્ટારલાઈટ પાર્ટી પ્લોટ, સુભાષબ્રિજ થી ગુલાબનગર રોડ, ધીરૂભાઈ અંબાણી ચેમ્બર હોલની સામે, જામનગરમાં રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે.