Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગરઃ મહેશચંદ્ર ત્રિકમલાલ ગુસાણીના પત્ની ભાનુમતીબેન, તે આશીષભાઈ, ભાવનાબેન,  મનિષાબેનના માતાનું તા. ૨૯ના અવસાન થયું છેે. સદ્ગતનું બંને પક્ષનું ઉઠમણું તા. ૩૦ને બુધવારે  સવારે ૧૦:૩૦ થી ૧૧ દરમ્યાન હાટકેશ્વર મહાદેવ મંદિર, હવાઈચોક, જામનગરમાં ભાઈઓ તથા  બહેનો માટે રાખેલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh