ગેસ ગોડાઉનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
દ્વારકામાં યુવાનનો આપઘાત
ઈઝરાયલ ભારતમાં ૩૩૭.૭૭ મિલિયન ડોલરનું રોકાણ કરશે.
ભારત-ચીનના સંબંધ સુધરતા દેશમાં હવે ફરીથી ટિકટોક શરૂ થશે.
આસામ પોલીસે રૂપિયા ૩.૪ કરોડના ડ્રગ્સ સાથે બે પેડલરોને ઝડપી લીધા.
સલમાન ખાન એક નંબરનો ગુંડો અને બદતમીઝ છેઃ ડાયરેકટર અભિનવ કશ્યપ.
ટેનિસઃ સ્પેનના કાર્લોસ અલકારાઝે યુ.એસ.ઓપનનું ટાઈટલ જીત્યું.
મતદારોના વેરિફિકેશનમાં આધારનો સ્વીકાર કરવો જ પડશેઃ સુપ્રિમકોર્ટ.
સુરક્ષાકર્મીઓ અને આંતકવાદી વચ્ચે અથડામણ
વડાપ્રધાનનાં માતા વિરુદ્ધ અભદ્ર ભાષા પ્રયોગ મુદ્દે વિરોધ
હાલારમાં આંચકો
જામનગર નજીક કારનો અકસ્માત
હાલારમાં પીજીવીસીએલનાં બે નવા સબ ડિવિઝન બનશે
ધ્રોલમાં ઈમારત ધ્વસ્ત
જામનગર ઉર્ફે 'ખાડાનગર'
વિશ્વની નંબર-૧ મહિલા ખેલાડી આર્યના સબાલેન્કા બીજી વખત યુએસ ઓપનમાં ચેમ્પિયન.
રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયા નજીક ફાઈબર ઓપ્ટિક કેબલને નુકસાન થતા વિશ્વભરમાં ઈન્ટરનેટ ધીમું પડી ગયું.
રશિયાના વૈજ્ઞાનિકોએ આંતરડાના કેન્સર માટે બનાવેલ રસીનો પ્રયોગ સફળ રહ્યો.
સંસદીય ચૂંટણીમાં મળેલી હાર પછી જાપાનના પીએમ શિંગેટુ ઈશિબાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.
હોકીઃ દક્ષિણ-કોરિયાને ૪-૧ થી હરાવીને ભારત ૮ વર્ષ પછી બન્યું એશિયા કપમાં વિજેતા.
એસબીઆઈ અને બીઓઆઈ પછી બેંક ઓફ બરોડાએ પણ અનિલ અંબાણીને 'ફ્રોડ' જાહેર કર્યા.
જીએસટી દરોમાં કરાયેલા ઘટાડાનો લાભ સામાન્ય જનતાને મળે એ માટે કેન્દ્ર સરકાર કડક દેખરેખ રાખશે.
ચીન સાથેનો સીમા વિવાદ સૌથી મોટો રાષ્ટ્રીય સુરક્ષા પડકારઃ સીડીએસ.
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના ૮૦ ટકા વિઝા રીજેક્ટ કરાયા.
શ્રીનગરમાં આવેલી હઝરતબલ દરગાહમાં અશોક સ્તંભને તોડાતા હોબાળો.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પીયનશીપ અમદાવાદ-ર૦રપ માટે લોગો અને માસ્કોટ 'જલબીર' લોન્ચ કર્યો.
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્ર્ેડર્સએ જીએસટી દરોમાં કરાયેલા બદલાવને ક્રાંતિકારી ગણાવ્યો.
એસસી-એસટી એક્ટમાં પ્રથમ દૃષ્ટિએ આરોપો સાબિત ન થાય તો જ આગોતરા જામીન મળી શકેઃ સુપ્રિમકોર્ટ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટેરિફના નામ પર ભારત-ચીનને ધમકાવવાનું બંધ કરેઃ વ્લાદિમીર પુતિન.
પંજાબમાં ભીષણ પૂરથી ૧૪૦૦ જેટલા ગામડા જળમગ્ન.
જો કોઈ વ્યક્તિ સાથે વૈચારિક મતભેદ છે તો પણ તેને નોકરી આપવાથી ઈનકાર ન કરી શકાયઃ કોલકાતા હાઈકોર્ટ.
ભારતીય લેગ સ્પિનર અમિત મિશ્રાએ ક્રિકેટના તમામા ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.
શહેરની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય કમિશનરે બેઠક યોજી
જામનગરમાં જુલૂસ નીકળ્યું
ભારતનાં પાડોશી દેશમાં ધરતી ફરી ધણધણી
પંજાબમાં આવેલા પૂરની અસર સુરતના કાપડ માર્કેટ પર પડી, રૂા. ર૦ કરોડના ઓર્ડર રદ્દ.
ફોન ચાર્જર, ટી.વી. ઓવન કે અન્ય ડિવાઈસ બંધ પ્લગમાં રાખવાથી પણ વીજળી વપરાય છેઃ અમેરિકાના વિજ્ઞાનીઓનું સંશોધન.
કેરળ સરકારે દેશના પ્રથમ વરિષ્ઠ નાગરિક આયોગની રચના કરી.
રશિયા ભારતને વધુ એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ આપશે.
મુંબઈઃ વીઆઈપી દર્શનની વ્યવસ્થાના કારણે 'લાલબાગ ચા રાજા મંડળ' ને માનવ હક આયોગની નોટીસ.
મર્ડર કેસમાં ૧૭ વર્ષથી જેલમાં બંધ મુંબઈના ગેંગસ્ટર અરૂણ ગવળીને સુપ્રિમકોર્ટે જામીન આપ્યા.
રાજસ્થાનમાં કોચિંગ સેન્ટરોને માન્યતા આપતું બિલ પસાર.
ભારતમાં ચાલુ નાણા વર્ષના એપ્રિલ-જૂન દરમિયાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ ૧પ% વધી ૧૮.૬ર અબજ ડોલર નોંધાયું.
મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયને 'કુનબી' જાતિના દરજ્જાથી ઓબીસી અનામતનો લાભ આપશે.
જર્મનીએ ભારત પર પ્રતિબંધ લગાવવાની મનાઈ કરીઃ ટ્રમ્પને ઝટકો.
માત્ર આધારકાર્ડને નાગરિકત્વના પુરાવા તરીકે સ્વીકારવું શક્ય નથીઃ સુપ્રિમકોર્ટ.
સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી.
૩૬ જેટલી આવશ્યક દવાઓ પરથી જીએસટી દૂર થઈ શકે છે.
ઝારખંડના બોકારોમાં વેવાઈ-વેવાણને લઈને ભાગી જતા ચાર બાળકો થઈ ગયા નોંધારા.
તહેવારો ટાણે જ સિંગતેલના ભાવમાં નોંધાયો વધારો.
close
Ank Bandh