Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૯: જામનગર જિલ્લા તલાટી મંડળના પ્રમુખ પરેશભાઈ પારેગી તથા જામજોધપુર સરપંચ મંડળના પ્રમુખ ડી.ડી.જાડેજા દ્વારા તાલુકાના નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, ભાજપ પ્રમુખ જશુબેન રાઠોડ, ઉપપ્રમુખ દેવાભાઈ પરમાર, ન.પા. પ્રમુખ કંચનબેન ગૌસ્વામી, કૌશિકભાઈ રાબડીયા, ઈન્ચાર્જ ટીડીઓ જી.જી.મકવાણા, જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. જામનગર જિલ્લા તલાટી મંડળના મીડિયા વિભાગના કન્વીનર અરવિંદભાઈ સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial