Advertisement
Author: નોબત સમાચાર

'છોટી કાશી'માં રોજમેળ-તારીખીયા સહિતની વસ્તુઓની ધૂમ ખરીદી

પરંપરા-શુકન સ્વરૂપે દિવાળીની સંસ્કૃતિ સલામત

                                                                                                                                                                                                      

'છોટી કાશી' જામનગરમાં દિવાળી પર્વની ઉજવણીમાં પરંપરાગત વસ્તુઓની ખરીદી પણ લોકો કરી રહ્યા છે. ફાઈવ-જી યુગમાં મોબાઈલ પંચાંગ અને કુંડલી સહિતની સુવિધાઓ પ્રાપ્ત છે ત્યારે પરંપરા અનેે શુકનરૂપે પણ લોકો તારીખીયા-કેલેન્ડર ડટ્ટા, પંચાંગ સહિતની વસ્તુઓ ખરીદે છે. હાલમાં કોમ્પ્યુટર અને મોબાઈલ એપ્સમાં હિસાબ-કિતાબના જમાનામાં પણ રોજમેળનું અસ્તિત્વ સલામત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh