Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય શૈક્ષણિક કર્મચારી સંઘ સંકલન સમિતિ દ્વારા
ખંભાળીયા તા. ૧૬: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉ.મા.કર્મચારી સંઘ સંકલન સમિતિના પ્રમુખ ભાનુભાઈ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરી દ્વારા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરને રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં રમત-ગમતના સાધનો આપવા રજૂઆત કરી છે.
તેમણે જણાવેલ કે સમગ્ર જિલ્લા શિક્ષા અભિયાનમાં રાજ્યની સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓને રમત-ગમતના સાધનો ફાળવાયા છે ત્યારે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ કે જેનો પગાર કર્મચારી ભરતી તથા નિભાવ ગ્રાન્ટ પણ સરકાર આપતી હોય તથા ૨૦૨૦ ની નવી શિક્ષણ નીતિમાં રમત-ગમત પર ખાસ ભાર મુક્યો હોય, ગ્રામ્ય પંથકમાં કામ કરતી ગ્રાન્ટેડ શાળાઓમાં પછાત છાત્રો મોટા પ્રમાણમાં હોય, આ માંગ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial