Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ૧૬: તાજેતરની ગંભીરા પુલ દુર્ઘટનાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જુના અને જર્જરિત પુલોના નિરીક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર-પોરબંદર વાયા ત્રણ પાટીયા સ્ટેટ હાઈ-વે પર મોટા કાલાવડ બસસ્ટેન્ડની બાજુનો પુલ જર્જરિત જણાતા જિલ્લા કલેકટરે આ પુલ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પુલ પરથી નાના વાહનો અવર-જવર કરી શકશે. ભારે વાહનો વૈકલ્પિક માર્ગ ત્રણ પાટીયા, ભાણવડ, કપુરડી નેશ થઈને પોરબંદર-રાણાવાવ કે આગળ જઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial