વિવેકાનંદ જયંતીની ઉજવણીનું આયોજન

જામનગર તા. ૧પઃ શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર ટ્રસ્ટ, હાલાર હાઉસ પાછળ, સ્વામિનારાયણનગર, જામનગરમાં તા. ૧૭-૧-ર૦ર૦ ને શુક્રવારે સાંજે પ-૩૦ થી ૭-૩૦ દરમિયાન સ્વામી વિવેકાનંદની ૧પ૮ મી જન્મતિથિની ઉજવણી નિમિત્તે વાચન-ધ્યાન, કીર્તન તથા પ્રવચ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

close
Nobat Subscription