હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

સંક્ષિપ્ત સમાચાર

પાકિસ્તાન સામે સદી ફટકારતા જ રોહિત - શિખર ધવને જુના રેકોર્ડસ કર્યા ધરાશાયી.

ઓસ્ટ્રેલિયામાં શિલ્પા શેટ્ટી બની રંગભેદનો શિકાર.

 

રાજકોટ સિવિલમાં મહિલા તબીબ પર ડોક્ટરના દુષ્કર્મને છૂપાવવા સીપી, પીઆઈના હવાતીયા.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૃા. ૯૦ ને પારઃ બે મહિનામાં રૃા. ૬.૪૭ થયું મોંઘુ.

મધ્યપ્રદેશમાં મોદીની હાજરીમાં આવતીકાલે 'મહાકુંભ' યોજાશે.

સરદારની પ્રતિમાનું ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશેઃ મુખ્યમંત્રીની જાહેરાત.

નેવી ઓફિસર અભિલાષને ૧૬ કલાકમાં રેસ્કયુ કરી લેવામાં આવશે. રક્ષા મંત્રાલય.

ગોવાના મુખ્યમંત્રી તરીકે પારિકર જ રહેશેઃ અમિત શાહ.

પાંચ વર્ષમાં ગુજરાતમાં ર૧૦૩ હત્યાઓ થઈ.

આશ્રમઃ શાળાના પુસ્તકમાં ગુજરાતના રમખાણોના ઉલ્લેખથી હોબાળોઃ ચાર સામે નોંધાઈ એફ.આઈ.આર.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00