Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટઃ ધરમશીભાઈ લીલાધર ભાયાણી પરિવાર (જામનગરવાળા) ના હેમંતભાઈ ધરમશીભાઈ ભાયાણીના પત્ની પ્રવીણાબેન (ઉ.વ.૭૯) તે પ્રેયશભાઈ, રિંકુભાઈ, શિતલબેન વિજયકુમાર કોટેચા (લેસ્ટર)ના માતા, પ્રફુલભાઈ (મોરબી), સુભાષભાઈ, શૈલેશભાઈ (જામનગર)ના ભાભીનું તા. ૮ના અવસાન થયું છે.
ઈન્ડિગોના ફલાઈટ શેડયુલમાં કેન્દ્ર દ્વારા પાંચ ટકાનો કાપઃ ડીજીસીએ
ભારતના નાગરિક બનતા પહેલા મતદાર યાદીમાં નામ અંગે સોનિયા ગાંધી-પોલીસને સુપ્રિમની નોટિસ
દેશના આઠ શહેરોમાં શીત લહેર એલર્ટ
દેશની ૬ મુખ્ય એરલાઈન્સમાં ૧૩,૯૮૯ પાઈલોટ્સ ફરજ પરઃ સુદૃઢ તાલીમ વ્યવસ્થા
એક પણ નિયમ કે કાયદો એવો ન હોવો જોઈએ, જેથી જનતા પરેશાન થાયઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દ્વારકામાં આખલાઓના ત્રાસ સામે સ્થાનિક વકીલની હાઈકોર્ટમાં ધાઃ વડી અદાલતે ચીફ ઓફિસરનો માગ્યો જવાબ
જામનગરના ફ્લાય ઓવરની નીચેના ગાળા ભાડે લેવામાં કોઈને રસ નથી!
જામનગરમાં લઘુતમ તાપમાન ૧૪.પ ડીગ્રી
૩૧ વર્ષ પહેલાં નોંધાયેલા છેતરપિંડીના ગુન્હામાં ફરાર થયેલો આરોપી ઝડપાયો
લાલપુરના કરાણાની સીમમાં ઓરડીમાં જામેલી ઘોડીપાસાની કલબ પર દરોડોઃ ૧ર પકડાયા
પરિણીતાની પતિ, સસરા તથા નણંદ સામે શારીરિક-માનસિક ત્રાસની કરાઈ ફરિયાદ
જામજોધપુરમાં ૩૫ વર્ષ પહેલાં પોલીસના કહેવાતા દમનના આરોપી સંજીવ ભટ્ટ કોર્ટમાં હાજર રખાયા
મોટા ખડબામાં પવનચક્કી પરથી કોઈ રીતે પડી ગયેલા પરપ્રાંતીય શ્રમિકનું થયું મૃત્યુ
ભાણવડના નવાગામ-જૂના ટીંબા ગામમાં હત્યા પ્રયાસ, એટ્રોસિટીના કેસમાં થઈ સજા
સિક્કામાં આંગણવાડી વર્કર મહિલાનું મૃત્યુ થતાં હોબાળોઃ સુપરવાઈઝર સામે સૂત્રોચ્ચાર
સગીરાને ધરારથી સંબંધ રાખવા પજવણી કરતા શખ્સનો અદાલતમાં ફરમાવાયો છૂટકારો
દિગ્જામ ઓવરબ્રિજ નીચેથી ઈંગ્લીશ દારૂના દસ ચપલા સાથે શખ્સને પકડતી એલસીબી
સિટી સી ડિવિઝનના વિસ્તારમાં કોમ્બિંગ
જામનગરના મુરલીધરનગર વિસ્તારની ૧૯ વર્ષીય પુત્રી ગુમ
જામનગરનાં પરિવારની પુત્રી ઘરેથી ક્યાંક ચાલી ગઈ
નુકસાની અંગે ખર્ચાે આપી જવાનું કહી ત્રણ યુવાન પર ચાર શખ્સ દ્વારા કરાયો હુમલો
ભાટીયાના જય મુરલીધર ગૌસેવા ધામ ટ્રસ્ટને અદ્યતન એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ
સમસ્ત જૈન સમાજ માટે આઠ દિવસીય તપનું આયોજન
રાજ્ય સરકારના નિર્ણયને જામનગર જિ. હોમગાર્ડઝ દ્વારા ફટાકડા ફોડી વધાવાયો
ગોપાલ ઈટાલીયા પર જૂતું ફેંકાયાના બનાવ અંગે વિરોધ કરતા 'આપ'ના અગ્રણીઓની અટકાયત
ગુલાબનગરમાં આજે જળવિતરણ બંધ
મીરા ગાર્ડનનું બાલ ક્રિડાંગણ ધ્વસ્તઃ દિવા તળે અંધારૂ !
જામનગરના જોગર્સ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે બુધવારે પ્રાકુતિક ખેત ઉત્પાદનોનું સીધુ વેંચાણ
ર૩,૬૦૦ ખેડૂતો પાસેથી ૪૧૧.૬૪ કરોડની મગફળી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવી
દ્વારકામાં હોમગાર્ડઝ દ્વારા એકસો બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ
ખંભાળિયા પાલિકાના બગીચામાં રૂ.દસ લાખના ખર્ચે બાળકો માટે રમતગમતના સાધનો મૂકાયા
જામનગરમાં લુહારસાર વિસ્તારમાં ગંદકી, કૂતરા, રખડતા ઢોરનો ત્રાસ
જામનગર જિલ્લાના ટેભડા-ગોદાવરી માર્ગની સપાટી સુધારણા કામગીરી શરૂ
છત્તીશગઢની વિખૂટી પડેલી મહિલાનો પરિવાર સાથે ભેટો કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર
મોડપરમાં મંગળેશ્વર મહાદેવના મંદિરનું લોકાર્પણ
વાઈબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજાશે
ભાજપના પ્રતિનિધિઓએ મતદારો તથા બીએલઓની સમસ્યા નિવારવા કરી રજૂઆત
કૂતરા કરડવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છેઃ આ ત્રાસમાંથી મુકત કરવા રજુઆત
જામખંભાળિયાઃ રામનગરથી વીરમદડ સુધીના રોડનું કામ અત્યંત નબળું થયું હોવાની રજૂઆત
જામનગરના એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમાં કેમ્પનું આયોજન
ઝાંખરના પાટીયા પાસે રેલવે ઓવરબ્રિજની માંગણી
જામનગરમાં બીજી ડિસેમ્બરથી ચાલતી શિવકથાની આવતીકાલે થશે પુર્ણાહૂતિ