Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-કાનાલુસ અને કાનાલુસ- પોરબંદર લોકલ ટ્રેનો આંશિક રીતે રદ

ડબલીંગ કાર્યને કારણે તા. ૩૦ નવેમ્બર સુધી

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૬: રાજકોટ ડિવિઝનન લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કાર્યને કારણે ૧૬ ઓક્ટોબરથી લઈને ૩૦ નવેમ્બર-ર૦રપ સુધી કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાુસ લોકલ ટ્રેને આંશિક રીતે રદ્ રહેશે. આંશિક રીતે રદ્ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર પ૯ર૦૬ પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેન હવે ૧૬-ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર-ર૦રપ સુધી પોરબંદરથી ઉપડીને ગોપજામ સુધી જ ચાલશે તથા ગોપજામ-કાનાલુસ ખંડ વચ્ચે આંશિક રીતે રદ્ રહેશે તથા ટ્રેન નંબર પ૯ર૦પ કાનાલુસ-પોરબંદર લોકલ ટ્રેન હવે ૧૬ ઓક્ટોબરથી લઈને ૩૦ નવેમ્બર-ર૦રપ સુધી કાનાલુસને બદલે ગોપજામ સ્ટેશનથી ચાલશે અને કાનાલુસ-ગોપજામ ખંડ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh