Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક અગ્રણી દ્વારા આવેદન અપાયું:
જામનગર તા. ૧૭: જામનગર જિલ્લાના સુપ્રસિદ્ધ અને પૌરાણિક ફૂલનાથ મંદિરનો પ્રવાસન સ્થળ તરીકે રૂ।. ૮.પ કરોડના ખર્ચે વિકાસ કરવાની પૂર્વ પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જાહેરાત બે વર્ષ પહેલા કરી હતી, પણ આજસુધી તે દિશામાં કોઈ કાર્યવાહી થઈ નથી.
આથી આ વિસ્તારના સ્થાનિક અગ્રણી મધુકાંતભાઈ મહેતા તેમજ મંદિરના મહંત, સેવકગણ દ્વારા રાજ્યના પ્રવાસન મંત્રીને આવેદનપત્ર પાઠવી ફૂલનાથ મંદિરનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial