Calendar
E- Paper
દૈનિક વર્તમાનપત્ર
દિવાળી પુર્તિ
×
NOTIFICATION
Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
Toggle navigation
દિવાળી વિશેષાંક
રાશિફળ
બજેટ પ્રતિભાવ
કાનૂનનો કાંઠો, ધ્વનિની કંઠે
વિડિઓ
ચૂડી ચાંદલો
સંક્ષિપ્ત સમાચાર
તંત્રી લેખ
એન્જિયોગ્રાફી
ખાસ મુલાકાત
વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૪-૨૫
મેઘધનુ
માર્કેટ સ્કેન
સંવેદના
મિલન મસ્તની મસ્તી
વાંચન વિશેષ
કાળચક્ર
નવરાત્રી
પ્રાસંગિક
શુભ વિવાહ
નોબત ફ્લેશબેક - ર૦ર૪
મન હોઈ તો માળવે જવાય
કટાક્ષ કણિકા
બાળવાર્તા
ચિરવિદાય
You are here:
મુખ્ય સમાચાર
વિગતવાર સમાચાર
અફઘાનિસ્તાને પાકિસ્તાનના મોટા સૈન્ય ઠેકાણા નૂરખાન એરબેઝ પર કરી એર સ્ટ્રાઈક.
ટી-ર૦ વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના દરેક ખેલાડીને રૂ।. પ૦ લાખનો દંડ ફટકાર્યો.
પશ્ચિમ બંગાળ સરકારે સરહદ પર વાડ અને ચોકીના બાંધકામ માટે આશરે ૧૦પ એકર જમીન કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવા મંજૂરી આપી.
ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન જાન્યુઆરીમાં ઘટીને ૪.૮ ટકા સાથે ત્રણ મહિનાના તળીયે.
દેશના મેન્યુફેકચરીંગ સેક્ટરનો પીએમઆઈ પ૬.૯ સાથે ચાર મહિનામાં સૌથી વધુ.
ટી-ર૦ વર્લ્ડકપઃ વેસ્ટઈન્ડિઝને હરાવીને ભારતનો સેમિફાઈનલમાં પ્રવેશ.
ભારતમાં ફેબ્રુઆરી-ર૦ર૬ માં જીએસટી કલેકશન ૮.૧% વધીને ૧.૮૩ લાખ કરોડ રૂપિયા થયું.
પાકિસ્તાન પછી ઈરાનમાં પણ ચીનની સૌથી અદ્યત્તન હવાઈ સંરક્ષણ સિસ્ટમ એચક્યુ-૯-બી નિષ્ફળ
ટી-ર૦ વર્લ્ડકપમાંથી શ્રીલંકાની ટીમ બહાર થતા સનથ જયસૂર્યાએ કોચ પદેથી આપ્યું રાજીનામું.
સુનેત્રા પવારની એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક.
સંસદને કાયદો બનાવવાનો સંપૂર્ણ અધિકારઃ સુપ્રિમકોર્ટ.
હરિયાણાઃ વડાપ્રધાન મોદીની સરખામણી હિટલર સાથે કરનારા ઓપી જિંદાલ ગ્લોબલ યુનિ.ના પ્રોફેસર એક સેમેસ્ટર માટે સસ્પેન્ડ.
ભારતની રાજકોષીય ખાદ્ય જાન્યુઆરીના અંતે રૂ।. ૯.૮ લાખ કરોડ નોંધાઈ.
દેશનું ફોરેક્સ રિઝર્વ ર૦-ફેબ્રુઆરીના પૂરા થયેલા સપ્તાહમાં ર.૧૧ અબજ ડોલર ઘટીને ૭ર૩.૬૦ અબજ ડોલર થયું.
કેનેડામાં થયેલી હિંસાની કોઈપણ ઘટનામાં ભારતનો કોઈ હાથ નથીઃ કેનેડા સરકાર.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે, 'ઓનલાઈન કન્ટેન્ટની જવાબદારી ડિજિટલ પ્લેટફોર્મ્સે લેવી પડશે.'
ભારતમાં ર૮ ફેબ્રુઆરીથી સર્વાઈકલ કેન્સર અટકાવવા માટેની રસી આપવામાં આવશે. વડાપ્રધાન મોદી રાજસ્થાનના અજમેરથી અભિયાનનો કરાવશે પ્રારંભ.
ભારતમાં ૧-એપ્રિલથી ર૦ ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જ વેંચાશે.
ભારતનો આર્થિક વૃદ્ધિ દર આગામી નાણાકીય વર્ષમાં ૬.૮ થી ૭.ર ટકાની આસપાસ રહેશેઃ ઈવાય ઈકોનોમી વોચનો રિપોર્ટ.
કેન્દ્રીય કેબિનેટે કેરલનું નામ બદલીને 'કેરલમ્' કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી.
વાયએસઆર શાસનમાં ભેળસેળયુક્ત ઘી થી ૨૦ કરોડ તિરુમલા લાડુ બનાવાયાઃ ચંદ્રબાબુ નાયડુ
મહાજન ફાયરિંગ રેન્જમાં 'ખડગશક્તિ' યુદ્ધાભ્યાસનું સમાપન.
ફિટનેસ આઈકોન અને 'સ્પ્લિટ્સવિલા' ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન.
વૈશ્વિક સ્તરે સિરામિક ટાઈલ્સના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વધીને ૧૫%એ પહોંચ્યો.
ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવા અપાઈ સૂચના.
નાણામંત્રી સીતારામને કહ્યું કે, 'સરકારી બેંકોના મર્જરનો હાલ કોઈ રોડમેપ નથી'
તમિલનાડુમાં એસઆઈઆરની કામગીરી પછી મતદાર યાદીમાંથી ૯૭ લાખ નામ કમી, ૭ લાખ નવા ઉમેરાયા.
છેલ્લા ૩૬ માસથી ૭.૧૧ લાખ ઈનઓપરેટીવ પીએફ ખાતામાં અટવાયેલા રૂ।. ૩૦.પર કરોડ એકાઉન્ટ હોલ્ડર અથવા તેમના વારસદારોને પરત કરવામાં આવશે.
બરફના તોફાનથી ન્યુયોર્ક ઠપ્પ, પ૦૦૦ ફ્લાઈટ્સ રદ્દ.
આરબીઆઈએ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ઉચ્ચ સુરક્ષા ધરાવતું ડેટા સેન્ટર શરૂ કર્યું.
પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) સંગઠનના ટોચના કમાન્ડર અને રૂ।. એક કરોડના ઈનામી નકસલી તિખરી તિરૂપતિ (દેવજી)એ આત્મસમર્પણ કર્યું.
ભારત અમેરિકાના નેતૃત્વ હેઠળના પેકસ સિલિકા ગ્રુપમાં સામેલ થયું, સપ્લાઈ ચેનમાં ચીન પર નિર્ભરતા ઘટશે.
મેટા તેની વેબસાઈટ 'મેસેન્જર ડોટ કોમ'ને એપ્રિલ-૨૦૨૬થી બંધ કરશે.
એનએસઈ આગામી ૧૬ માર્ચથી તેના કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં 'ગોલ્ડ ૧૦ ગ્રામ ફ્યૂચર્સ' કોન્ટ્રાક્ટ શરૂ કરશે.
ઈડીએ છેલ્લા નવ મહિનામાં દેશભરમાંથી વિક્રમી ૩૨,૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી.
અમેરિકાએ સાઉદી અરેબિયા સાથેના કરારમાં યુરેનિયમ સંવર્ધન પરના કડક નિયંત્રણો હટાવી લીધા.
ભારત આ વર્ષે રેર અર્થ મેગ્નેટનું ઉત્પાદન શરૂ કરશેઃ કેન્દ્ર સરકાર.
સંતાનનું પાલન-પોષણ કરતી સિંગલ મધરને 'પૂર્ણ વાલી' માનવું દયા નથી, આ બંધારણ પ્રત્યેની નિષ્ઠા છેઃ બોમ્બે હાઈકોર્ટ.
ગુજરાતનું દેવું વર્ષ-ર૦ર૪-રપ માં રૂ।. ૪૬.૯૧પ કરોડ વધી રૂા ૩. ૯૯ લાખ કરોડ થયું, એક વર્ષમાં રૂ।. ર૬૦૦ કરોડ વ્યાજ ચૂકવ્યું.
પાકિસ્તાનઃ કરાચીમાં ગેસ લીકથી વિસ્ફોટ, ૯ બાળકો સહિત ૧૬ ના મોત.
બાંગ્લાદેશમાં હિન્દુ પોલીસ કર્મચારીની હત્યાનો આરોપી અહેમદ રઝા હસન મેહદી દિલ્હીના ઈન્દિરાગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપાયો.
ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓએ નોંધણી ફી ચૂકવવી પડશે.
એસઆઈઆરની કામગીરીમાં બેદરકારી રાખવા બદલ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ૭ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા.
ઉત્તરપ્રદેશઃ ફરિયાદો મળતા ૧૭૮ ખાનગી હોસ્પિટલોના લાઈસન્સ રદ્દઃ ર૮૧ પર એફઆઈઆર.
રૂ।. ૧.પ કરોડ જમા કરાવવાના આદેશ સાથે અભિનેતા રાજપાલ યાદવને શરતી જામીન મળ્યા.
સમગ્ર રાજય માટે શહેરી નીતિ બનાવનારૃં કેરળ દેશનું પ્રથમ રાજય બન્યું.
આઈપીએલઃ રિયાન પરાગને રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બનાવાયો.
ભારતનું ફોરેક્સ રિઝર્વ ૬-ફેબ્રુઆરીના પૂરા થયેલા સપ્તાહમાં ૬.૭૧ અબજ ડોલર ઘટીને ૭૧૭.૦૬ અબજ ડોલર થયું.
કેન્દ્ર સરકારે ત્રણ વર્ષથી ઘઉં, લોટ, મેંદો અને સોજીની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ હટાવ્યો.
ડીજીસીએએ બે વર્ષમાં વિવિધ એરલાઈન્સને ૩૫૩ નોટિસ ફટકારી.
MARKET
હવામાન
શબ્દવ્યુહ
MARKET
હવામાન
Advertisement