Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સીએ બ્રાન્ચ દ્વારા ધ્વજવંદન

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ડેની ઉજવણી નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર સીએ બ્રાન્ચ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ડે નિમિતે ૧ જુલાઇના માતૃ સંસ્થામાં ચેરમેન સીએ. હરદીપસિંહ જાડેજા ના વરદ્દ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યા માં સીએ તથા સીએના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમોમાં જામનગર બ્રાન્ચની મેનેજિંગ કમિટીના ચેરમેન સીએ હરદીપસિંહ જાડેજા, વાઇસ-ચેરમેન મહમદ સફી કુરેશી, સેક્રેટરી જયદીપ રાયમંગિયા, ખજાનચી ખુશી ગુઢકા તથા જામનગર બ્રાન્ચ ઓફ વિકાસાના ચેરમેન વિશાલ સાકરીયા, વિકાસા કો-ઓપટેડ મેમ્બર દિપક દામા તથા તત્કાલિન ભુતપૂર્વ ચેરમેન સીએ. પ્રિતેશ મહેતા તથા બ્રાન્ચના પૂર્વ ચેરમેન દિપેશ ભૂત અને પ્રતિક ચાંદ્રા અને જામનગરના સભ્યો, જામનગર વિકાસાનાં વિદ્યાર્થી હોદેદારો તથા સીએના વિદ્યાર્થીઓ સંખ્યામાં હાજર રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh