Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈઓસીના અધિકારીની ઉપસ્થિતિમાં શિક્ષણ કીટઃ
વાડીનારની સરકારી શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આઈઓસીના અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કંપની તરફથી બાળકોને એજ્યુકેશન કીટ તથા ડીજીટલ સ્લેટનું વિતરણ કરાયુું હતું. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા. ગ્રામજનો, સરપંચ, એસએમસીના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આઈઓસીના ભાસ્કર જોશી (ઓ.એમ), આચાર્ય ભારતીબેન વ્યાસ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial