Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં મહોર્રમના પર્વે ઝળક્યો રાષ્ટ્રપ્રેમ
ઈસ્લામી કેલેન્ડરના પ્રથમ માસ મોહર્રમમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો દ્વારા કરબલાના શહીદોની યાદમાં મોહર્રમ નિમિત્તેે વાએઝ શરીફ, ન્યાઝ અને તાજીયા કાઢી માતમ મનાવવામાં આવે છે. જામનગર શહેરના કિશાનચોક રોડ નજીક આવેલ સુમરા ચાલી વિસ્તારમાં હુશેની યંગ કમિટી દ્વારા મદીના મસ્જીદના મૌલાના હાફિઝ ફૈઝુલ હસન રઝવી (બ્લોચ) તકરીર ફરમાવી રહ્યા છે. તેને સાંભળવા માટે મોટી સંખ્યામાં ભાઈ/બહેનો ઉપસ્થિત રહે છે. મંગળવારે રાત્રિના હુશેની યંગ કમિટી દ્વારા રાષ્ટ્રીય ધ્વજની થીમ ઉપર સ્ટેજનું ડેકોરેશન કરીને મુસ્લિમ સમાજના લોકોએ રાષ્ટ્રપ્રેમ દર્શાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial